નિત્ય હરિ ભજીયે ભાવ ધરી, ભજીયે ભાવ ધરી;૧/૨

પદ-૧/૨(રાગ :ભજનમ સહજાનંદ હરિ)

પદ-૩૨૧

નિત્ય હરિ ભજીયે ભાવ ધરી, ભજીયે ભાવ ધરી;

નિત્ય હરિ ભજીયે ભાવ ધરી.ટેક.

કથા ને કિરતન સેવા સજીયે સ્નેહ ભરી.નિત્ય.૧

માનસી ને વળી પ્રત્યક્ષ પુજા કરીયે પ્રેમ કરી.નિત્ય.૨

પડી વસ્તુ કોઇની કદી ન લીજે ચોરી નવ કરીએ જરી.નિ.૩

નારાયદાસ કહે નિત્ય ભજીયે સહજાનંદ હરિ.નિ.૪

મૂળ પદ

નિત્ય હરિ ભજીયે ભાવ ધરી, ભજીયે ભાવ ધરી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી