કર નર સત્સંગ સ્નેહ ધરી સત્સંગ સ્નેહ ધરી;૨/૨

પદ-૨/૨                                             પદ-૩૨૨
કર નર સત્સંગ સ્નેહ ધરી સત્સંગ સ્નેહ ધરી;
                              કર નર સત્સંગ સ્નેહ ધરી. ટેક.
લવ સત્સંગનો મહિમા મોટો, વાત સિદ્ધાંત ખરી.              કર નર.૧
કલ્યાણકારી સાધન મધ્યે, સત્સંગ સર્વોપરી.                    કર નર.૨
સત્સંગથી ભક્તિ ધરમનો લાલો, પ્રસન્ન થાય હરિ.            કર નર.૩
નારાયણદાસ કહે સત્સંગ આપો, મુનિ પતિ મહેર કરી.     કર નર.૪

મૂળ પદ

નિત્ય હરિ ભજીયે ભાવ ધરી, ભજીયે ભાવ ધરી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી