જાવું છે જગત મેલીરે આવી છે ઘડી છેલીરે, ૧/૧

પદ-૧/૧(રાગ :રૂપે શું રંગ રાચો રે)
પદ-૩૨૯
 
જાવું છે જગત મેલીરે આવી છે ઘડી છેલીરે, જગદીશ જપો.
રંગિત મહોલ બનાયા રૂડાં ઉંચા ગગન મોઝાર;
મખમલની ગાદી ને તકિયા તેમાં રહેવું છે ઘડી ચાર;
વંડાની જેમ વેલી રે. જાવું છે.૧
જગની બાજી જુઠી જાણો સાચા છે ભગવાન;
અચળ ભરોસો ઉરમાં રાખી ધરીયે પ્રભુજી કેરૂં ધ્યાન;
અંતે છે એ જ બેલી રે. જાવું છે.૨

મૂળ પદ

જાવું છે જગત મેલીરે આવી છે ઘડી છેલીરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી