પલ એકમાં મર જાના મત કરો મુરખ અભિમાનારે. ૧/૧

પદ-૧/૧(રાગ :થઇ પ્રેમ વશ પાતળિયા)

પદ-૩૩૦

પલ એકમાં મર જાના મત કરો મુરખ અભિમાનારે.ટેક.

બુરા બદનકું દેખ તપાસી ભીતર બહુત મલીના;

ઇસ કારન ગર્વ ન કરના તજી છીનમાં કરત રવાનારે.પલ.

સગાં સહોદર છોરૂ ને જોરૂં તે સંગ પ્રીત લગાયા;

શુભ અવસર વ્યર્થ ગુમાયા પીછે અન્ત વખત પસ્તાનારે.પલ.

કાયા ને માયા રંગ પતંગી મુઢ મતિ લપટાયા;

પીછે ભવસાગર ભટકયા નવ લીના હરિકા બાનારે.પલ

મૂળ પદ

પલ એકમાં મર જાના મત કરો મુરખ અભિમાનારે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી