શરના કરના બે રામ ચરનકા;મહાદુઃખ મીટેરે મરનકા ૧/૧

પદ-૧/૧(રાગ :લરકા દેખા મેં નંદ મહરકા)

પદ-૩૪૩

શરના કરના બે રામ ચરનકા;મહાદુઃખ મીટેરે મરનકા શ.ટેક.

કામ ક્રોધ મદ લોભ મત્સરકું, કટી કશી ખુબ લરકનકા શ.૧

હેં મનહરના જગત બન ફરના;વિષય વેલી ન ચરનકા શ.૨

યમ કિંકર તુમ પકરી જાવે;શિર તેરે માર પરનકા શ.૩

કાચી કાયા પલમાં પરેગા;જેશે નભ તારા ખરનકા શ.૪

ક્યું ગાફલ તુમ નિંદમેં સોયા;કાળ ખડે પકરનકા શ.૫

નારાયણદાસ કે'નાથ ભજ્યા બિન;ક્યું ભવપાર તરનકા શ.૬

મૂળ પદ

શરના કરના બે રામ ચરનકા;મહાદુઃખ મીટેરે મરનકા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી