તે પરોના હેં એક પલકા ક્યું નર ગરવ કરેરે ૧/૧

પદ-૧/૧(રાગ : ના કીનો હરિકો સુમરન)

પદ-૩૪૪

તે પરોના હેં એક પલકા ક્યું નર ગરવ કરેરે.ટેક.

માયા કે સુખ પલમાં જાવે, આયુષ કાળ હરે રે;

સુત વિત દારા સંપત્ત સઘળી, નિશદિન નાહિ ઠરેરે.તે પરોના.

હિરણ્યકશિપુ હરિજનરિપુ, સુત પર દ્વેશ કરે રે;

મારન કારણ નારન પ્રગટે, નરસિંહ રૂપ ધરેરે.તે પરોના.

કુબુદ્ધિ રાવણ કપટ હિ કિન્ના, સીતા નાર હરેરે;

દસ મસ્તક રઘુનાથ ઉડાયે, લંકા જાત બરેરે.તે પરોના.૩

જેશેં ગર્વ ધરે ઓર તેશેં, કોઉં નહિ કાજ સરેરે;

દાસ નારાયણ હરિ ભજન કરે, ભવ પાર તરેરે.તે પરોના.૪

મૂળ પદ

તે પરોના હેં એક પલકા ક્યું નર ગરવ કરેરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી