માન વચન મુરખ સત્ય મેરા, ૧/૧

પદ-૧/૧(રાગ :ઠુમરી)

પદ-૩૪૭

માન વચન મુરખ સત્ય મેરા,

કોન હેં બેલી પ્રભુ વિણ તેરા.માન વચન.ટેક.

યમ કિંકર જબ પકરી જાવે,

બહુત કઠીન સુત સુર્ય કેરા.માન વચન.૧

પલ પલના તેરાં પાપ વિલોકી,

મારી મારી ખુબ કરેગા ડેરા.માન વચન.૨

લોહકે સ્થંભ બહુ લાલ ધિકાવે,

બાથ ભરાવે ત્યાં સહસ્ત્ર ફેરા.માન વચન.૩

યમ કિંકર હૈ કરુણા રહિત,

કાયા કઠીન ને ક્રૂર ઘનેરા.માન વચન.૪

દાસ નારાયણના નાથ કો નિત્ય,

ભજન કિયે તેરા હોત ભલેરા.માન વચન.૫

મૂળ પદ

માન વચન મુરખ સત્ય મેરા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી