ગઢપુરમાં ગીરધરરે લીલા લ્હેર કરી;૪/૫

પદ-૪/૫
પદ-૩૭૦
 
ગઢપુરમાં ગીરધરરે લીલા લ્હેર કરી;ભાવીક ભકતોનેરે ભેટ્યા ભાવ ભરી.
ખળખળીએ આરે રે ખાંતે ખેલ કર્યો;પાવન કીધો છે રે નારાયણ ધરો.
સહસ્ત્રધારાનોરે ઉત્તમ આરો છે;ન્હાવાને માટેરે સુંદર સારો છે.
ત્યાં નટવર ના'તારે નેહ વધારીને;નારાયણદાસ કે'છેરે ધન્ય અવતારીને.

મૂળ પદ

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી