વૃષનંદન વાલારે સદા સુખદાઇ તમે;૩/૪

પદ-૩/૪

પદ-૩૭૯

વૃષનંદન વાલારે સદા સુખદાઇ તમે;

સહજાનંદ સ્વામીરે તમોને નમિયે અમે.૧

તમારા એક નખમાંરે કોટિ શશિ સુર્યતણું;

દિસે તેજ અલૌકિકરે સદા સુખદાઇ ઘણું.૨

બધાં તીર્થ તમારારે ચરણમાં વાસ કરે;

ભવ બ્રહ્મા સરીખારે તમારૂં ધ્યાન ધરે.૩

વળી ધારે વિચારેરે તેને હોય સુખ સદા;

દાસ નારાયણ કે'છે રે, આવે નહિ દુઃખ કદા.૪

મૂળ પદ

શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી