મળ્યારે મને સહજાનંદ સ્વામી;પૂરણવર પુરુષોત્તમ પામી૩/૪

પદ-૩/૪

પદ-૩૮૭

મળ્યારે મને સહજાનંદ સ્વામી;પૂરણવર પુરુષોત્તમ પામી.મ.

માયા પર અક્ષરના વાસી;સનાતન શ્રીજી સુખરાસી.મ.

વિધિનો વિનય સુણી વાલો;ભુપર આવ્યા ભક્તિનો લાલો.મ.

ભવાબ્ધિનો પાર હવે આવ્યો;નિરવિધ આનંદ ઉપજાવ્યો.મ.

નારાયણદાસ કહે સાચું;હવે નથી કલ્યાણમાં કાચું.મ.

મૂળ પદ

માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી