અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ. ૧/૧

 પદ-૧/૧ પદ-૪૦૦

(રાગ :કાનુડા તારી કામણ કરનારી વ્રજમાં વાંસલડી વાગી)
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
કર જોડી કહીયેરે તમારાં દાસડીયા છઇએ;
દિયરજી મારા દુ:ખડાંના હારી તમોને કર જોડી કહીએ.
        દુ:ખડાંના હારીરે આપું સુખડી સુખકારી.
હું વારી હું વારી તમપર ગુણવંત ગીરધારી તમોને કરજોડી કહીએ;
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

 

મૂળ પદ

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી