મલ્યા રે મુને સહજાનંદ સ્વામી;ધર્મસુત ધામતણા ધામી. ૧/૧

પદ-૧/૧(રાગ :ગઇતીરે હું તો ગાવલડી દોવા)

પદ-૪૧૯

મલ્યા રે મુને સહજાનંદ સ્વામી;ધર્મસુત ધામતણા ધામી.મ.

દયાનિધી દાસતણા દાતા;સુધારસ પીતા ને પાતા.મલ્યારે.

ભુધરજી છો ભક્તિના જાયા;લાગી તારા મુખડાની માયા.મ.

પ્રીતમજી પ્રાણ થકી પ્યારા;મોહન મારી આંખોના તારા.મ.

અક્ષરપતિ ધામતણા ધામી;નારાયણદાસ તણા સ્વામી.મલ્યારે.

મૂળ પદ

મલ્યા રે મુને સહજાનંદ સ્વામી;ધર્મસુત ધામતણા ધામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી