ભજો મન સ્વામી સહજાનંદ સ્વામી સહજાનંદ ભજો મન. ૧/૧

પદ-૧/૧(રાગ :ભૈરવી)

પદ-૪૪૫

ભજો મન સ્વામી સહજાનંદ સ્વામી સહજાનંદ ભજો મન.ટેક.

અરજ છબી અતિ આનંદકારી, ધારૂ ધર્મકુળચંદ.ભજોમન.

કલંગીનો તોરો સુંદર શોભે, નીર્ખે મુનિજન વૃંદ. ભજોમન.

હીરાકણી મણીહાર બીરાજે, કંઠ વિષે સુખકંદ. ભજોમન.

નારાયણદાસના નાથ પધાર્યા, મીટ ગયા ભવફંદ. ભજોમન.

મૂળ પદ

ભજો મન સ્વામી સહજાનંદ સ્વામી સહજાનંદ ભજો મન.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી