મથું છું હું એટલે ઓ મારા પ્રાણ એકવાર તને એમ થાય કે વાહ મારો ભકત ૧/૧

 મથું છું હું એટલે ઓ મારા પ્રાણ;
	એકવાર તને એમ થાય કે વાહ મારો ભક્ત...ટેક.
તારે માટે જ વાલા ઘર છોડયું છે, છોડયું છે સંસારી સુખ;
રિજાવા નાથ તને મથું છું રાત-દને, સહું છું તને મને દુ:ખ;
	થઈ જગથી વિમુખ...મથું છું૦ ૧
રાજીપો નાથ તારો પગાર જાણ મારો, બીજું ન આપીશ કાંઈ;
વાલમ રીજો તો જગ ભલે ખીજો, એનું નથી મને કાંય;
	બસ તારું રહેવાય...મથું છું૦ ૨
જ્ઞાનજીવન ભેટ બનીને આવ્યો, પોતે પોતાની હો પ્રાણ;
ઓ મારા સુજાણ તારો છું વેચાણ, તું મારો છો હરિ પ્રાણ;
	મેં આપ્યું આ લખાણ...મથું છું૦ ૩ 
 

મૂળ પદ

મથું છું હું એટલે ઓ મારા પ્રાણ

મળતા રાગ

મથું છું હું એટલે ઓ મારા પ્રાણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0