સંજમની પુરમાં જતાં છે મારગમાં સોળ શહેર; ૧/૧

પદ-૧/૧(રાગ :પૂર્વછાયો)

પદ-૪૬૮

સંજમની પુરમાં જતાં છે મારગમાં સોળ શહેર;

યમ કિંકર તેમાં વસે જેને નથી દયા ને મેહેર.૧

સોળમાંથી એકને ઉલંઘ્યું રહ્યાં બાકી પંદર પુર;

એકેકથી અધિક વસમાં દુઃખ દાયક જરૂર.૨

સંક્ષેપે તેહને સુણાવું કિંચિત કરૂં ઉચ્ચાર;

ગરૂડ પુરાણમાં લખ્યો છે યથારથ વિસ્તાર.૩

પછી તે પાપી પ્રાણીયો ચાલ્યો જમની સાથ;

સંકટ સહતો અતિ ઘણું તે પામર જીવ અનાથ.૪

મૂળ પદ

સંજમની પુરમાં જતાં છે મારગમાં સોળ શહેર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી