એટલા સારૂ પુણ્ય આચરવું એટલા સારૂં વીત વાપરવું. ૧/૧


પદ-૧/૧                   પદ-૪૯૦
એટલા સારૂ પુણ્ય આચરવું એટલા સારૂં વીત વાપરવું.
એટલા સારૂ સત્ય આચરવું, એટલા સારું પાપથી ડરવું.
એટલા સારૂ સત્સંગી થાવું, એટલા સારૂ તિરથ જાવું.
એટલા સારૂ હરિ ગુણ ગાવા;યમદંડ થકીજ મુકાવા.

 

મૂળ પદ

એટલા સારૂ પુણ્ય આચરવું એટલા સારૂં વીત વાપરવું.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી