દુઃખ સહી દુર્ભાગીયે પછી ઉલંધ્યાં સોળ શેહેર;૧/૨

પદ-૧/૨(પૂર્વાછાયો)

પદ-૪૯૧

દુઃખ સહી દુર્ભાગીયે પછી ઉલંધ્યાં સોળ શેહેર;

પુર સંયમીની પોચીયો હવે તેની તે કહું પેર.૧

પરને પાદર આવીયો ત્યારે દુર થકી દેખાય;

લાલ કેશુનાં વ્રુક્ષ મોટાં અતિ રાતાં આકાશ માંય.૨

તે જોઇને પાપી કહે ફૂલ વ્રુક્ષ બહુ સારાં અતિ;

જમ કહે એ લોહી ઉડે છે ફૂલ વ્રુક્ષો એતો નથી.૩

મૂળ પદ

દુઃખ સહી દુર્ભાગીયે પછી ઉલંધ્યાં સોળ શેહેર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી