લોહ તણી નર નારી બનાવે, તેને અધિક તપાવેરે રામ.૨/૨

પદ-૨/૨

પદ-૫૦૧

લોહ તણી નર નારી બનાવે, તેને અધિક તપાવેરે રામ.

વ્ઉભિચારી નર નારીને મારી, તે સાથે બાથ ભરાવેરે રામ.૧

એકવાર વ્ઉભિચાર કરેલાને, બાથ ભરાવે હજારરે રામ.

આવું જાણી નરનારી સહુને, ના કરવો વ્ઉભિચાર રે રામ.૨

એક જુનો જન તે સમે બોલ્યો, તાળુ લલાટ તોડી નાખોરે રામ.

આંખો ને મુજમાં મરચાં ભરીને ગળુ દબાવી ઘડી રાખોરે રામ.૩

લમણામાં મારો લોઢાની લાઠો, અંગો અંગ બધાં ભાંગોરે રામ.

છાતિમાં મારો મોટા ઘણ લોઢાના, પ્રભુને પાયે નથી લાગ્યો રે રા.

ઘુંટીને દુટી વળી વૃષણ કાપો, નાક ને કાન હોઠ વહાઢોરે રામ.

કોણી કાંડાને કાપો કેશ ઉપાડો વીશ નખોને ખેંચી કહાઢોરે રામ.

મૂળ પદ

જમ કિંકરો પછી જીવને લઇને, બાંધીને ચાલ્યા અપારરે રામ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી