હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી તમ વિના મુને નાથ દેખાશોમાં જરી ૧/૩

હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી,
તમ વિના મુને નાથ દેખાશોમાં જરી...૧
રહેવું તુંમા ડુબી મારે જોવું નથી કાંઇ,
બસ મારા વ્હાલા હું તો રહું તુંમાં સમાઇ...૨
સાથે આપણે રહેશું હરિ કોઇને ન કહિએ,
જીયા જવું હોય તીંયા સાથે સાથે જઇએ...૩
સાથે રહેશું સાથે જમશુ સાથે કરશુ સ્નાન,
વાલમ આપણે વાતો કરીશું સાથે ધરશું ધ્યાન...૪
વિચારીશું વાલમ સાથે રહેવું નથી એકલા,
જ્ઞાનજીવન માથે વ્હાલા રાજી થાઓ એટલા...૫

મૂળ પદ

હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી