વ્હાલા તને રસ છે ત્યાં તારા ભકતનું મન છે કયાં ભલે કરે સારી પ્રવૃત્તિ ૧/૧

 વ્હાલા તને રસ છે ત્યાં, તારા ભક્તનું મન છે ક્યાં;
	ભલે કરે સારી પ્રવૃત્તિ, પણ ભક્તનું દિલ છે ક્યાં...ટેક.
મંદિરો કરે સેવાઓ કરે, સમૈયા કરે કે ધ્યાન ધરે;
	પરંતુ એનું તાન છે ક્યાં, દાસના દિલનું ધ્યાન છે ક્યાં...વ્હાલા૦૧
ક્રિયાઓ કરે ખૂબ તૂટી મરે, પ્રેમે અધૂરે ના રીજો હરે;
	ભક્તને રંચે પ્રેમ છે ક્યાં, વ્હાલા તારું ધ્યાન છે ત્યાં...વ્હાલા૦ ૨
જ્ઞાનજીવનને સંપૂર્ણ પૂરું, હેત હો તુંમાં રહો ન અધૂરું;
	એવી કરજે પ્રીતમ દયા, મન મારું રહે રહે છે તું જ્યાં...વ્હાલા૦ ૩
 

મૂળ પદ

વ્હાલા તને રસ છે ત્યાં

મળતા રાગ

વ્હાલા તને રસ છે ત્યાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0