વ્હાલા દુઃખાય ના જાશો મારાથી તમે વ્હાલા દુઃખાય ના જાશો છેટા દયાળુ ના જાશો૪/૬

વ્હાલા દુઃખાય ના જાશો, મારાથી તમે વ્હાલા દુઃખાય ના જાશો,
છેટા દયાળુ ના જાશો, મારાથી તમે વ્હાલા દુઃખાય ના જાશો...ટેક
બાપા તમેં તો સર્વે જાણો છો રે, મારા હૈયાની આશો..મારાથી૦ ૧
રાજી કરીશ બાપા જરૂર તમને રે, ટાળીને સર્વે કાશો..મારાથી૦ ૨
શું કહું જાજુ તમને હરિવર રે, તમે છો મારા ોંેંાસો..મારાથી૦ ૩
કેવળ કૃપાથી જ્ઞાનજીવનના રે, તોડજો માયાના પાસો..મારાથી૦ ૪

મૂળ પદ

કપટ ના રાખુ એક રતિ

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી