અનુજ ઉદાસી કહતયૌ બદનસેં, કહાં ગયે શ્રી ઘનશ્યામ રે ભૈયા, ૧/૧

૧૭૬ ૧/૧ રાગ પુરબી
જાતીની જગરયાં મેં એ રાગ છે.
અનુજ ઉદાસી કહતયૌ બદનસેં, કહાં ગયે શ્રી ઘનશ્યામ રે ભૈયા,
નાહી મીલે હમકું હરિ અબલઉં, ખોજ કીયો સબ જામ રે ભૈયા, અનુજ.                        
ઘર ઘર નગર ડગર સબ ફીરકે, હેરત ગલી ચહુ ઔરરે ભૈયા,
બન ઉપબનમેં જતન કરી ઢુંઢે, નાહીં મીલે કો ઉઠોર રે ભૈયા, અનુજ.                         
વિલપત અધિક અધિક દુઃખ હોવે, અંતરમેં એહી વાર રે ભૈયા,
બાંધવ યાદ બહુત નિજ આવત, દુઃખ કો વાર ન પાર રે ભૈયા. અનુજ.                     
ભોજન પાન નભાવત દુઃખસે, નહિ રૂચત કછુ વાત રે ભૈયા,
છીન છીન પલ પલ સુમીરત બાંધવ, પલક કલપ સમજાત રે ભૈયા. અનુજ.            
સુમીરત બદન સુવાસીની ચિત્તમેં, હોવત અધિક ઉદાસ રે ભૈયા,
ભવન ભયંકર લાગત ઇનકું, માન હું શોક નિવાસરે ભૈયા. અનુજ.                               પ.
વિરહ વ્યથા ની સ્વજન સબન કી, ઝુરન લાગે ઝાડ રેભૈયા,
સરીતા નીરભયે સ્થિર પલ મેં, કંપત પ્રૌઢ પહાડ રે ભૈયા. અનુજ.                              
અનુમાનત ઉર ગયે હરિ બનમેં, કરી રે સ્વજન ગૃહ ત્યાગ ભૈયા,
વસ્તુ વિલો કી વિલાપ કરત હે, હોવત કષ્ટ અથાગ રે ભૈયા. અનુજ.                         
નિસ્પ્રેહી શ્રી હરિ તજી દીન, સ્વજન અરૂનિ જ ભૌન રે ભૈયા,
કહે જગદીશ ધર્મ કુલ ભુષણ, યહિ વિધી કીયબન ગૌનરે ભૈયા. અનુજ.                     

મૂળ પદ

અનુજ ઉદાસી કહતયૌ બદનસેં, કહાં ગયે શ્રી ઘનશ્યામ રે ભૈયા,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી