અહોનિશ નામ ઉચારૂં પ્રભુજી હું અહોનિશ નામ ઉચારૂં૨/૨

૧૮૪ ૨/૨
અહોનિશ નામ ઉચારૂં પ્રભુજી હું અહોનિશ નામ ઉચારૂં.                         ટેક
રસનાને તવ નામ વિના તો, લાગે છે સર્વ નઠારૂં.                                પ્રભુજી. ૧
હરિ વર ઉરમાં મુર્તિ તમારી, એ વિના અવર ન ધારૂં.                           પ્રભુજી. ર
સેન અધર્મના સ્વર્ગનુ્ સર્વે, બગડેલું કાઢજો બારૂ.                               પ્રભુજી. ૩
સ્મરણ તમારૂ કર્યાથી ટળે છે, જન્મ મરણ તણી લારૂં.                          પ્રભુજી. ૪
નિશદીન નામનું રટણ કયાંથી, હરિવર હું નવ હાંરે.                            પ્રભુજી. પ
કહે જગદીશાનંદ તમારૂ, નિશદીન નામ સંભારૂં.                                  પ્રભુજી. ૬
 
 
 
 

મૂળ પદ

શ્રી હરિ નામ તમારૂ જપુ સ્‍નેહે શ્રી હરિ નામ તમારૂ

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી