જય કુન્ડલેશ્વર દેવ્, શ્રી હરિએ નિજ હાથે સ્થાપ્યા શ્રી મહાદેવ...જય ૧/૧

જય કુન્ડલેશ્વર દેવ્, શ્રીહરિએ નિજ હાથે,સ્થાપ્યા શ્રી મહાદેવ... જય૦ ટેક.
શરણાગત જન ત્રાતા, સુખ સંપત્તિ દાતા,થોડાને ઝાઝુ માની, રાજી ઝટ થાતા... જય૦ ૧
ભોળાનાથ ભગતની, વારે સદ્ય ચડતા,રાખતા બાધા તમારી, વિઘ્નો બધા ટળતા... જય૦ ૨
ભાવે કરી તવ દર્શન, કુંડળમાં કરશે,તન મન પીડા ટળશે, દુઃખ દરિયો તરશે... જય૦ ૩
સુત વિત સત્તા ને દારા, મન માન્યું દેતા,
જ્ઞાનજીવન કહે શંકર, સહુના છો નેતા... જય૦ ૪

મૂળ પદ

જય કુન્ડલેશ્વર દેવ્, શ્રીહરિએ નિજ હાથે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0