અવતારી તમારી બલહારી સુખકારી છો, ૧/૧

 ૨૩૯ ૧/૧ રાગ મંગળ.

અવતારી તમારી બલહારી સુખકારી છો,
બીહારી સહુ નાં દુઃખ જનના તનનાં ત્રિવીધી હરો છો.  અવ. ૧
જે તમારા દાસ તમારી સારી સેવા કરે,
તેના હિતમાં પ્રીતમાં ચિત્તમાં અચલ ઠરો છો.             અવ. ર
રહે પાસ થઇ દાસ કારણ તેનું એ ખાસ,
ભજવા સજવા તજવા વિષય જે વિષ.                       અવ. ૩
દાસ જાણી દયા આણી, જનમ મરણ દુઃખ હરિયે,
તરીયે ઠરીયેકહે જગદીશ.                                        અવ. ૪
 

મૂળ પદ

અવતારી તમારી બલહારી સુખકારી છો,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી