અબ મેં તો નેંનસે ન્યારો૪/૪

 પદ ૪/૪ ૮૨

અબ મેં તો નેંનસે ન્યારો, પલ ન કરૂં સુખદેન-                        ટેક.
અંગ અંગ ભુષન બસન ધારિકે, સોહત અંબુજ નેંન-                અબ-૧
વનમાલી વ્રજરાજ લાડીલો, બિન દેખે નહીં ચેન-                   અબ-ર
હિયકો હાર કરી રાખુંગી ઉર બીચ, રસીક પ્રીતમ દિન રેન-      અબ-૩
મુક્તાનંદકે નાથકી છબી પર, વારૂ મેં કોટિક મેન-                   અબ-૪
 

મૂળ પદ

મોહન માધુરી મુરત્‍ય

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી