પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ; સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ ૧/૪


પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ;
	સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ	...પોઢે૦ ૧
અક્ષરપર આનંદઘન પ્રભુ, કિયો હૈ ભૂપર ઠામ;
	જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ	...પોઢે૦ ૨
શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુનનામ;
	જાસ પદરજ શીશ ધરી ધરી, હોવત જન નિષ્કામ	...પોઢે૦ ૩
પ્રેમ કે પર્યંક પર પ્રભુ, કરત સુખ આરામ;
	મુક્તાનંદ નિજ ચરનઢિગ ગુન, ગાવત આઠો જામ	...પોઢે૦ ૪
 

મૂળ પદ

પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ

મળતા રાગ

બિહાગ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
2
1
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પોઢો પ્રાણ આધાર
Studio
Audio & Video
0
0