ભજ મન રસિક શ્યામ સુજાન૧/૪

પદ ૧/૪ ૯૩
રાગ : બિહાગડો
ભજ મન રસિક શ્યામ સુજાન
જેહિ ભજે ભવ તાપ નાસે; પાવે પદ નિરવાન.. ટેક.
દીનબંધુ દયાળ મોહન, સકળ સુખકી ખાન;
ભજે તાહિ ન પળ વિસારત, કૃપાનિધિ ભગવાન.. ભજ-૧
સુખકરન દુઃખહરન શ્રીહરિ, ધરત મુનિવર ધ્યાન;
અલપ સેવા અધિક માનત, દેત નિજ પદ દાન.. ભજ-ર
ચાર વેદ પુરાણ સબહી, કરત જેહી ગુનગાન;
મુક્ત મહાસુખ દેત સો પ્રભુ, મિલે હે પ્રગટ પ્રમાન.. ભજ- ૩

મૂળ પદ

ભજ મન રસિક શ્યામ સુજાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી