ભજ મન નંદનંદન ચરન, ભજ મન..૨/૪

પદ ર/૪ ૯૪
ભજ મન નંદનંદન ચરન, ભજ મન..
તરન ભવજળ પોત પૂરન, પતિત પાવન કરન; ટેક.
જાહિ ભજી ભજી ભએ મુનિવર, સકળ જન દુઃખ હરન;
સનકાદિક શુકદેવ નારદ, અનંત જન ઉધરન .. ભજ-૧
જાની જગ અંગાર જેસો, જાત ક્યું શઠ જરન;
હરીચરન કર્ય પ્રીત પૂરન, મોહ જળધિ તરન.. ભજ-ર
પ્રગટ રૂપ અનુપ ભૂપર, એઇ હે અભરાભરન;
મુક્ત કહે મન તોય તેહિ વિન, ઠામ ન દુજો ઠરન.. ભજ-૩

મૂળ પદ

ભજ મન રસિક શ્યામ સુજાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી