વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ૧/૪

શ્રીહરિજન્મમહોત્સવનાં પદો
દોહા
શ્રી સહજાનંદ કૃષ્ણ હરિ, હરિકૃષ્ણ ઘનશ્યામ;
નારાયણમુનિ ધર્મસુત, નીલકંઠ જેહિ નામ . ૧
સ્વામિનારાયણ પ્રકટ પ્રભુ, પુરુષોત્તમ સુખરૂપ;
સો મમ હૃદયમે વસહુ નિત્ય, મંગળ કરન અનુપ. ર
શ્રી હરિપદરજ વંદિકે, નિજજનકે સુખદાઇ;
જન્મ કર્મ ગુન તાહિકે, વરનું પ્રેમ પુલકાઇ. ૩
પદ ૧/૪ ૧૦૯
રાગ :: આશાવરી
વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ, સહજાનંદ સુખદાઇ હો;
આદિ પુરુષકો મહિમા વરનત, સહસ્ત્રવદન સંકુચાઇ હો. ટેક.
અનંત કોટિ ઇન્દુ તરનિ સમ, એસો હે અક્ષરધામ હો;
તામહિ સદા વિરાજત સુંદર, દ્વિભુજ શ્રી ઘનશ્યામ હો. વંદુ. ૧
અનંત કોટિ મહામુક્ત એકાંતિક, દિવ્ય અક્ષરસમ કાવે હો;
સેવત સદા ચરન પંકજરજ, નિરખી ત્રપત નહિ પાવે હો. વંદુ. ર
માયા કાળ પુરુષ અરૂ અક્ષર, સ્તવન કરે પદ નામી હો;
સબકે પ્રેરક સબકે નિયંતા, મુક્તાનંદકે સ્વામી હો. વંદુ. ૩

મૂળ પદ

વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0