નાથ વિચાર્યો યું મન માંઇ, ૧/૪

પદ ૧/૪ ૧૧૩
રાગ :: કાનરો
નાથ વિચાર્યો યું મન માંઇ,
મમ પિતુ માત દિવ્ય તનુ દેખી થકિત ભયે મમ નિકટ ન આઇ. ટેક.
સુત સનેહ બિના સુખ નહિ પૈહે દિવ્ય ભાવ દેખી સંકુચાઇ;
હોઉ મનુષ્ય શિશુ સમ તબ યે, કરી હેં સબ વિધિ મમ સેવકાઇ. નાથ. ૧
દિવ્ઉભાવ તબ દૂર કિયો પ્રભુ નિજમાયા દીની હે છાઇ;
ભક્તિ ધર્મ ભયે તુરત નેહ વશ, લખી નિજ સુત લીયે કંઠ લગાઇ. નાથ. ર
ખબર પરિ નરનારી સબનકું, પ્રેમવતી સુત જાયો હે માંઇ;
મુક્તાનંદકે નાથ પ્રગટ ભયે, ઘર ઘર હો રહી નવલ વધાઇ. નાથ. ૩

મૂળ પદ

નાથ વિચાર્યો યું મન માંઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી