મંગળ ગાવતી આરતી નારી, ૨/૪

પદ ર/૪ ૧૧૪
મંગળ ગાવતી આરતી નારી,
શશિવદની મૃગનયની સુંદર, નવલ વસન શૃંગાર સંવારી. ટેક.
કરતી મધુર સુર ગાન માનીની, દધિ હરદિ છિરકત ભરી થારી;
ગજમોતિનકે ચોક પુરાયે, મનિમય તોરન બાંધે હેં દ્વારી. મંગળ.૧
આયે સૂત માગધ જાચક બહુ ભિર ભઇ દ્વારે અતિ ભારી;
માગત દેહો ધર્મ નોછાવરી, આયો તિહાંરે સુત સુખકારી. મંગળ.ર
બાજત બાજા વિવિધ ભાતકે, ગાવત ગુનિજન પ્રેમ ખુમારી;
જય જય શબ્દ છાય રહ્યો ચહુ દિશ, મુક્તાનંદ છબી પર બલહારી. મંગળ.૩

મૂળ પદ

નાથ વિચાર્યો યું મન માંઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી