કીજે પ્રેમ સહીત ૧/૧

પદ ૧/૧ ૧૧૭
આરતી રાગ : બિહાગ
 
કીજે પ્રેમ સહીત, આરતી કીજે પ્રેમ સહીત;
શ્રીપુરુષોત્તમ પ્રગટ ભયે હે, ધર્મ કે ભવન પુનીત.        ટેક.
અક્ષરધામ નિવાસી મહાપ્રભુ, ક્ષર અક્ષર પર જોઇ;
પૂરન બહુ દિવ્ય તનુ રાજત, નિજ દ્રગ દેખે હેં સોઇ.      આરતી.૧
અનંત કોટિ બ્રહ્માંડકો ઉદ્ભવ, સ્થિતિ લય કર્તા સ્વામી;
સદા સ્વતંત્ર પ્રકૃતિ પુરુષકે, પ્રેરક પ્રભુ બહુનામી.               આરતી.ર
બ્રહ્મરૂપ અગનિત મુનિવર જેહિ, પદપંકજકું ઉપાસે;
જેહિ આશ્રિત જનકે સબ દુષ્કૃત, કાલ વ્યાલ ભય નાસે.   આરતી.૩
મંગળરૂપ મનોહર મૂરતિ ધર્મ, એકાંતિક ધારી;
અતિ કરુણા રસ પ્રગટ કરી ભયે, દ્રગગોચર સુખકારી.    આરતી.૪
ધર્મ એકાંતિકકો દ્રઢ સ્થાપન, કરનહું પ્રગટે આઇ;
અગનિત જન કલ્યાન કરનહિત, મુક્તાનંદ બલ જાઇ.    આરતી.પ 

મૂળ પદ

કીજે પ્રેમ સહીત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી