ઝૂલત પાલનેમેં ધર્મકુમાર૧/૪

પદ ૧/૪ ૧૨૬

ઝૂલત પાલનેમેં ધર્મકુમાર, ટેક.

રત્નજડિત બન્યો સુભગ પાલનો, માતા ઝૂલાવે કરી પ્યાર- ઝૂલત.૧

ભક્તિ ચુંબી મુખ કંઠ લગાયકે, લેત બલૈયા વારંવાર- ઝૂલત.ર

કિલકત હસત વદન વિધુ બરખત, સરસ સુધારસ ધાર- ઝૂલત.૩

શ્રીહરિકૃષ્ણ બાળશશિ છબિ પર, મુક્તાનંદ જાત બલીહાર- ઝૂલત.૪

મૂળ પદ

ઝૂલત પાલનેમેં ધર્મકુમાર

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી