ઝૂલત પાલનેમેં પરમ દયાળ, ૧/૪

પદ ૧/૪ ૧૩૦

રાગ : બિલાવર

ઝૂલત પાલનેમેં પરમ દયાળ,

કનક ભવન બિચ કનક પાલને, પોઢે ધર્મસુત જન પ્રતિપાળ. ટેક.

વિશ્વકર્મા રચી લાયો પાલનો, પંચરંગી નંગજડિત વિશાળ.

મરકત વિદ્રુમ ઈંદુ ફાટિક મનિ, પના પિરોજા મુક્તા લાલ. ઝૂલત. ૧

સોહત પલનો હેમ ભવનમેં, ઈંદુ ઉદય ભયો ઉડુગન માલ;

તામધ્ય મોહન રાજત હે માનુ, નીલ બરન તન બાલ મરાલ. ઝૂલત. ર

કોટિ બ્રહ્માંડ રોમ પ્રતિ રાજત, જાસે થર થર કંપત કાલ;

મુક્તાનંદ કહે દેખિ ચિરૈયા, ડરત હરિ જીમી પ્રાકૃત બાલ. ઝૂલત. ૩

મૂળ પદ

ઝૂલત પાલનેમેં પરમ દયાળ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી