ભક્તિમાત સુત પલના ઝૂલાવે, ૨/૪

પદ ર/૪ ૧૩૧

ભક્તિમાત સુત પલના ઝૂલાવે,

વારિજ વદન વિલોકિ પ્રેમવતી, પ્રેમ પુલીક નયનાં ભરી આવે. ટેક.

જનની દે કજરા નેનમેં, ચુંબી ચુંબી મુખ કંઠ લગાવે;

લોન રાઇ લે ઉતારતી હરિપર, લે ઉછંગ પયપાન કરાવે. ભક્તિ.૧

તોતરે બચન બોલી માતાપેં, માગત ઉડુપતિ ભુજા ઉઠાવે;

હોત ન પ્રાપ્ત કોપ કરીકે તબ, ડસત અધર નિજ ભ્રોંહ ચઢાવે. ભક્તિ.ર

જનની બિલોકી સકોપ વદન છબિ, પુલકિત હૃદે પ્રેમ નહિ માવે;

બાલવિનોદ નિરખી મુક્તાનંદ, ગુઢ પરબ્રહ્મ પદ શિર નાવે. ભક્તિ.૩

મૂળ પદ

ઝૂલત પાલનેમેં પરમ દયાળ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી