ધર્મ ભયે વિખ્યાત જગત મહિં૨/૩

પદ ર/૩ ૧૩૫

ધર્મ ભયે વિખ્યાત જગત મહિં, ધર્મ ભયે વિખ્યાત;

હરિપ્રસાદ યહ નામ લઇ જન, બોલાવત સાંખ્યાત. ટેક.

દેવ તુલ્ય નિજ દેહ કાંતિ જુત, દોલત બાટિ હે અપાર;

એ લછન સબ દેખિ ધર્મને, નિજ ઉર કિયો હે વિચાર. જગત. ૧

જાનિ લીયો દ્વિજબર નિજ તનમેં, કિયો આવેશ મુરારિ;

તા પિછેં ધર્યો ગર્ભ ધર્મને ભક્તિ વિષે સુખકારી. જગત. ર

તેહી કરી કે ભઇ પ્રેમવતિ અતિ, શોભા તેજ નિધાન;

મુક્તાનંદ કહે ભક્તિ ગર્ભમેં, આયે હેં શ્રી ભગવાન. જગત. ૩

મૂળ પદ

શોભા કહી ન જાય,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી