નિજ સુત નિરખી ધર્મ હરખાંને.૧/૪

પદ ૧/૪ ૧૩૯

રાગ : કાફી

નિજ સુત નિરખી ધર્મ હરખાંને.

શ્રી પુરુષોત્તમ પાયો હે, સમજી સમજી ભાગ્ય બડે માને. ટેક.

જાતક કર્મ કરાયો કુંવરકો, વેદ વિધિ જુત પરમ સયાંને;

મનિ મુક્તા કંચન પટ ભૂષન, બહુવિધિ દિને દ્વિજકું દાને. નિજ. ૧

ચૈત્ર સુદી એકાદશી નીશિ, તેહિ સમે ઘોર ગ્રહ આયે હૈં છાને,

બાલમકુંદ કું મારન કારન, વૈતરિ કોટરા આદિક જાને. નિજ. ર

નિજ દૃષ્ટિ કરી નાશ કિયે સબ, કૃષ્ણ કમલ દલ નેંનકે બાંને;

અતિ પ્રતાપ લખી ભયે મુક્તાનંદ, ભક્તિ ધર્મ અતિહિ ગુલતાને. નિજ. ૩

મૂળ પદ

નિજ સુત નિરખી ધર્મ હરખાંને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી