ચંદનસે ઘનશ્યામ૧/૪

પદ ૧/૪ ૧૪૭
રાગ : ગોરી
(વૈશાખ શુદ તૃતીયા)ચંદનયાત્રાનાં પદો
 
ચંદનસે ઘનશ્યામ, વિરાજત ચંદનસેં ઘનશ્યામ,ચંદન ખોર કીની સબ તનમેં, સોહત શોભાધામ.  ટેક.
શ્વેત ચંદનકો જામા પહિર્યો, ઉર વૈજયંતી માળ,ભાલ તિલક કેસરકો સોહે, અંબુજ નયન વિશાળ.  વિરાજત. ૧
અક્ષય તૃતીયા કે દિન એહિ વિધિ, સબ અંગ ચંદન ધારી,મુક્તાનંદકો શ્યામ ચતુરવર, અતિ સોહત સુખકારી.  વિરાજત. ર  

મૂળ પદ

ચંદનસે ઘનશ્યામ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0