દેખો રથ બેઠે હે નંદનંદા રે, સોહત સુખકંદા, ૨/૪

પદ ર/૪ ૧૬૦

દેખો રથ બેઠે હે નંદનંદા રે, સોહત સુખકંદા,

યાકું નિરખત હોત આનંદા રે. ટેક.

ભાલ વિશાળ નયન છબી નિરખત, મોહી સકળ બ્રજનારી રે.

નખશિખ શોભાધામ રસિકવર, પ્રીતમ નવલ વિહારી. સોહત.૧

ઉર વૈજયંતિ માળ મનોહર, શિરપર પાઘ વિરાજે રે,

મૂર્તિ નીલ જલદ સમ નિરખત, કોટિ કામ છબિ લાજે રે. સોહત.ર

નેંન સેંન સબ વ્રજવનિતાકે, મન હર લીને મુરારી રે;

મુક્તાનંદ કહે પ્રભુ અલૌકિક, છબિ ત્રિભુવનસેં ન્યારી રે. સોહત.૩

મૂળ પદ

આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી