અનિહાંરે ફૂલન હિંડોરે ઘનશ્યામ, ઝૂલત રસિક પ્રીતમ સુખધામ૪/૪

 પદ ૪/૪ ૧૬૬

અનિહાંરે ફૂલન હિંડોરે ઘનશ્યામ, ઝૂલત રસિક પ્રીતમ સુખધામ;
અનિહાંરે જાય ચમેલીકે સ્તંભ દોઇ, ડાંડી ચાર ગુલાબકી સોઇ.       ટેક.
ડાંડી ગુલાબી ફૂલકી, ચોકીસો ચંપકકી બની;
ગાદી બની ગુલદાવદીકી; અતિ સુરંગ સોહત ઘની.                             ૧
શૃંગાર બહુરંગ ફૂલકે, પહિરે હેં પ્રભુ ત્રિભુવન પતિ;
ચહુ ઓર ફૂલકી મંડળી, હિંડોરના સોહત અતિ.                                     ર
એહિ ભાંતિ ફૂલ હિંડોરને, ઝૂલત હે પિય ઘન દામ જુ;
એહિ રૂપ મુક્તાનંદકે ઉર, રહો સદા સુખધામ.                                       ૩

મૂળ પદ

અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી