ફૂલન હિંડોરો બનાઇ, ઝૂલાવત ફૂલન હિંડોરો બનાઇ;૩/૪

પદ ૩/૪ ૧૬૯

ફૂલન હિંડોરો બનાઇ, ઝૂલાવત ફૂલન હિંડોરો બનાઇ;

જમુનાકે તીર કદમકી છૈયા, ઝૂલત જન સુખદાઇ. ટેક.

શ્રીઘનશ્યામકું રસિક રાધિકા, ચમર કરત મુદ પાઇ;

પ્રેમમગન ગોપી સબ ગાવત, છબી બરની નહિ જાઇ. ઝૂલાવત. ૧

વ્રજવાસી સબ યહ સુખ લુંટત, કોઉ ન શકત અધાઇ;

મુક્તાનંદ મગન ગુન ગાવત, પ્રભુ ચરને ચિત્ત લાઇ. ઝૂલાવત. ર

મૂળ પદ

ઝૂલત નવલ વિહારી, હિંડોરેમેં ઝૂલત નવલ વિહારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી