ઝૂલત નવલ વિહારી, મગન મન ઝૂલત નવલ વિહારી;૨/૪

પદ ર/૪ ૧૭૨ ઝૂલત નવલ વિહારી, મગન મન ઝૂલત નવલ વિહારી; પ્રેમ ભરી ઘનશ્‍યામ પિયાકુ, ઝૂલાવત વ્રજનારી. ટેક. કોઇ ગાવત કોઇ મૃદંગ બજાવત, કોઇ નાચત દે તારી; કોઇ સખી કરત કુતૂહલ નૌતમ, હસત શ્‍યામ સુખકારી. મગન. ૧ યું વ્રજવાસિકે સંગ રસબસ, રહત હે શ્રીગિરિધારી; મુક્તાનંદ મદન મોહનકી, યા છબી પર બલહારી. મગન. ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ, હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી