ઝૂલત ગોકુળચંદ, હિંડોરે મેં ઝૂલત ગોકુળચંદ;૪/૪

પદ ૪/૪ ૧૭૪
ઝૂલત ગોકુળચંદ, હિંડોરે મેં ઝૂલત ગોકુળચંદ;
કોટિ મદન મદ હરન મનોહર, શોભાનિધિ સુખકંદ. ટેક.
બ્રહ્મા ભવ સુરરાજ દેવ મુનિ, હરિદરશન હિત આવે,
વ્રજવાસિનકી ભક્તિ દેખિ કે, રોમાંચિત હોય જાવે. હિંડોરે. ૧
પ્રેમ મગન હોય પ્રભુકુ ઝૂલાવત, વ્રજ વનિતાકે વૃંદ;
મુક્તાનંદ શ્યામ છબી નિરખત, પાવત અતિ આનંદ. હિંડોરે. ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ, હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી