ઝૂલત હિંડોરેમેં શ્યામ સુજાન.૩/૪

પદ ૩/૪ ૧૭૭
ઝૂલત હિંડોરેમેં શ્યામ સુજાન. ટેક.
વિરહિ વ્રજનારી ઝૂલાવત, કરત મધુર સ્વર ગાન. ઝૂલત. ૧
વિવિધ ભાતિ વાજીંત્ર વજાવત, તોરત નૌતમ તાન. ઝૂલત. ર
નેંન સેંનસે ચતુર શ્યાવરો, ત્રિયનકો હરત ગુમાન. ઝૂલત. ૩
મુક્તાનંદ કહે મોં મન વસિ રહે, રસિયોજી રૂપ નિધાન. ઝૂલત. ૪

મૂળ પદ

સુરંગ હિંડોરે મેં ઝૂલત શ્યામ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી