ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪

પદ ૧/૪ ૧૮૩
રાગ : મલાર
ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં, ઝૂલત સુંદર શ્યામ;
ભુષન વસન બિરાજત સુંદર, અતિ સોહત છબીધામ. ટેક.
ગુનિજન રાગ મલાર આલાપત, કરત મધુર સૂરગાન;
નાનાવિધ વાજીંત્ર બજાવત, તોરત બહુવિધ તાન. હિંડોરેમેં ૧
સૂરનર મૂનિ સબ આયે દર્શહિત, બોલત જય જય બાની.
મુક્તાનંદકો નાથ નવલપિયા, રિઝત છેલ ગુમાની. હિંડોરેમેં ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં, ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી