રંગ હિંડોરે બિહારી ઝૂલત પિયા રંગ હિંડોરે બિહારી;૩/૪

પદ ૩/૪ ૧૮૫
રંગ હિંડોરે બિહારી ઝૂલત પિયા રંગ હિંડોરે બિહારી;
પ્રેમભરી પ્રીતમકું ઝૂલાવત, પરમ ચતૂર વ્રજનારી. ટેક.
રત્ન જડીત હિંડોળો ઝળકત, ભઇ શોભા અતિભારી;
નૈન સેન સબકો ચિતચોરત, રસિક છેલ સુખકારી. ઝૂલત. ૧
મોહન મુખ છબી દેખી મગન ભઇ, શ્રીવૃષભાન દુલારી;
મુક્તાનંદકે નાથ હર્યો મન, લોકકી લાજ વિસારી. ઝૂલત. ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં, ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી