ઝૂલત પ્રીતમ પ્યારી હિંડોળેમેં ઝૂલત પ્રીતમ પ્યારી;૪/૪

પદ ૪/૪ ૧૮૬
ઝૂલત પ્રીતમ પ્યારી હિંડોળેમેં ઝૂલત પ્રીતમ પ્યારી;
રસિક છેલ વ્રજરાજ લાડીલો, શ્રીવૃષભાન દુલારી. ટેક.
નાના વિધકે કરત કતોહલ, ઝૂલાવત વ્રજનારી;
શ્યામા શ્યામ મુદિત મન હોકર, દેત પરસ્પર તારી. હિંડોળે. ૧
યું વ્રજમે નિત નૌતમ લીલા, કરત હે કુંજ વિહારી;
મુક્તાનંદ મદન મોહનકી યા છબી પર બલીહારી. હિંડોળે. ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં, ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી