પુરુષોત્તમ બને કાન, ભકતહિત પુરુષોત્તમ બને કાન;૫/૫

પદ પ/૫ ૧૯૯

પુરુષોત્તમ બને કાન, ભકતહિત પુરુષોત્તમ બને કાન;

જાકે ચરન સેવે નિત્યકમળા, ધરત હે મહામુનિ ધ્યાન. ટેક.

અનંત બ્રહ્માંડ રોમ પ્રતિ રહહિં, સો ભયે બાળ સમાન;

શારદા શેષ મહેશ મુદિત મન, કરત હે જેહિ ગુનગાન. ભકત. ૧

ચાર વેદ જાકે શ્વાસસેં ઉપજે, સબ ઇતિહાસ પુરાન;

સોઇ તોતરાય બાલ જ્���ું બોલત, માનુ શિશુ અલ્પ અજાન. ભકત. ર

કાળકે કાળ સો કંસકે ડર મિષ, નંદગૃહે આયે સુજાન;

વ્રજવનિતા સબ વશકર લીની, દેદે દરશકો દાન. ભકત. ૩

બાળકૃષ્ણ મુખ નિરખી રાધિકા, અધરસુધા કરી પાન,

મુક્તાનંદકે નાથકી છબી પર, કિનો હે તન કુરબાન. ભકત. ૪

મૂળ પદ

આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી