નંદરાય ઘર નોબત વાજે, જશોમતી બાળક જાયો હો;૨/૪

પદ ર/૪ ૨૦૧
નંદરાય ઘર નોબત વાજે, જશોમતી બાળક જાયો હો;
જય જયકાર કરત વ્રજવાસી, ભયો હે અધિક મન ભાયો હો. ટેક.
દધિ હરદિ છટકત વ્રજવનિતા, મુદ જુત મંગળ ગાવે હો.
ચુવા ચંદન અબીર અરગજા, બહુવિધ રંગ ઉડાવે હો. નંદરાય. ૧
નાચત નભ સુરનારીવૃંદ બહુ, દુંદુભિ દેવ બજાવે હો.
સુમન વૃષ્ટિ સુરરાજ કરત હે, છબી બરનિ નહિ જાવે હો. નંદરાય. ર
જય જયકાર ભયો ત્રિભુવનમેં, પ્રગટે દેવ મુરારી હો;
મુક્તાનંદકો નાથ નિરખી સબ, મગન ભયે નરનારી હો. નંદરાય. ૩

મૂળ પદ

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી